Maheronline

News
Home News Community News ગોરાણા ગામે સમસ્ત ગામ આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ

ગોરાણા ગામે સમસ્ત ગામ આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ

 (અહેવાલ-દુદાભાઇ કારાવદરા)

Shreermad Bhagvat Katha
જામનગર જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામે તા.ર૪/૪/૦૧૧ થી તા.૧/પ/૦૧૧ સુધી સમસ્ત ગામ આયોજીત ગામના પિતાૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન સમસ્ત ગામ દ્વારા કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ ગોરાણા ગામમાં નવર્નિિમત થયેલ મેર સમાજની વાડીએ યોજાનાર શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાનો સમય દરરોજ સવારના ૯થી ૧ર અને બપોરના ૩થી૬ સુધી રહેશે વ્યાસપીઠ સ્થાને રાજુભાઇ બી જોશી (પોરબંદરવાળા) બિરાજી પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે જેનો લાભ લેવા સર્વે ધર્મપ્રેમી જાહેર જનતા અને જ્ઞાતિજનને સમસ્ત ગોરાણા ગામ તરફથી ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે

 

Article by Maher Ekta -  મહેર એકતા website
http://maherakta.wordpress.com/

 

Upcoming Events

Beej : Bhajan Kirtan at Centre Mandir
22 May 2012 - 23 April 2012 | 16.00

Nagaji M Odedra " BOXER " MEMORIAL CRICK...
27 May 2012 - 27 May 2012 | 08.30